ફીનાલકીટોનયુરિઆ એ એક જન્મજાત ચયાપચયી ખામી છે જેની આનુવંશિકતા કઈ રીતે થાય છે?
દૈહિક રંગસૂત્રીય પ્રચ્છન્ન લક્ષણો
લિંગ સંલગ્ન પ્રભાવી લક્ષણો
$X -$ સંલગ્ન પ્રભાવિ લક્ષણો
દૈહિક રંગસૂત્રીય પ્રભાવી લક્ષણો
મેન્ડેલિયન સંકરણમાં $F_2$ પેઢી દર્શાવે છે કે બંને જનીન પ્રકાર પ્રમાણ અને દેખાવ સ્વરૂપ પ્રમાણનો દર સરખો હોય છે, જેમ કે $1 : 2 : 1$ તે આ ........ દર્શાવે છે.
મેન્ડલ દ્વારા રજુ કરાયેલી દ્વિ-સંકરણ કસોટીનો ગુણોત્તર .... છે.
નીચેનામાંથી કઈ આનુવંશીકતા એ માત્ર નર દ્વારા જ દર્શાવાશે?
સામાન્ય સ્ત્રી કે જેના પિતા રંગ અંધ છે. તો સામાન્ય પુરૂષ સાથે લગ્ન કરે તો તેમની સંતતિમાં રંગ અંધત્વ આવવાની સંભાવના કેટલી છે?
જ્યારે એક જનીનનાં કારકો દ્વારા અન્ય જનીનની અભિવ્યક્તિને અવરોધવામાં આવે તો તેને..... કહે છે.