કયો બેઇઝ સ્વયંસ્ફરિત પૉઇન્ટ મ્યુટેશન માટે જવાબદાર છે? .

  • [AIPMT 1998]
  • A

    શ્વાએનીન

  • B

    એડેનીના

  • C

    $5$ - બ્રોમોયુરાસીલ

  • D

    $5$- મિથાઇલસાયટોસીન

Similar Questions

ફીનાલકીટોનયુરિઆ એ એક જન્મજાત ચયાપચયી ખામી છે જેની આનુવંશિકતા કઈ રીતે થાય છે?

જો બે ડ્રોસોફિલાનો $X/A$ ગુણોત્તર $0.6$ અને $0.33$ અનુક્રમે હોય તો તેમનું લિંગ કયું હશે?

એક દંપતીને ચાર પુત્રોની શકયતા કેટલી?

ઢોરની જાતીમાં સંકરણ બાદ સંતતિ કાબરચિતરી રૂવાંટી સાથે પ્રાપ્ત થતી હોય તો તે નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવે છે?

એચ. જે. મુલરને..... માટે નોબલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું.