સિક્લ સેલ એનિમિયા હિમોગ્લોબિનની $........$ ગ્લોબિન શૃંખલાના ગુલ્ટામિક એસિડના વેલિન દ્વારા $........$ થી થાય છે .

  • A

    $\beta$ સબસ્ટીટ્યુશન

  • B

    $\alpha$ લોપ

  • C

    $\beta$ ડુપ્લિકેશન

  • D

    $\alpha$ ટ્રાન્સ લોકેશન

Similar Questions

$DNA$ ના ટૂકડામાં ઉમેરો અથવા લોપના પરિણામે

મેન્ડલે તેના પ્રયોગમાં કરચલીવાળા વટાણા પ્રાપ્ત કર્યા. આ કરચલીઓ સ્ટાર્ચને બદલે શર્કરાની જમાવટને કારણે છે. આ કયા ઉત્સેચકને કારણે થાય છે?

  • [AIPMT 2001]

જનીનની એક જોડ બીજાની અસર દબાવી દે છે. આ ઘટના શેની છે?

  • [AIPMT 1999]

જે જનીન વિષમયુગ્મી પરિસ્થિતિમાં અભિવ્યકત થતું હોય અને તેની લાક્ષણીકતા દર્શાવે તો તે જનીન...

માનવમાં ત્વચાનો રંગ એ બહુજનીનીક વારસો દર્શાવે છે તેવું કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું?