રાસાયણિક મ્યુટાજન્સ વિકિરણો કરતાં વધુ જોખમકારક છે. કારણ કે.....
રસાયણોનું પ્રભાવન વધારે સનાનત પ્રવર્તે છે.
સજીવો વિકિરણો માટે રક્ષણ ધરાવે છે, પરંતુ રસાયણો માટે નહિ
રાસાયણિક રીતે પ્રેરિત વિકૃતિઓ વધારે પ્રચલિત લોપ દર્શાવતી હોય છે.
રસાયણો સંશ્લેષિત છે.
નીચે પૈકી એક જીવંત અશ્મિ નથી.
પૃથ્વી પરનું પ્રથમ જીવન ...
પૂર્વ ઐતિહાસિક માનવ જે પૃથ્વી પર પશ્ચ અત્યંત નૂતન યુગમાં રહેતો હતો તે -
જીવન ઉત્પતિ માટેનો ક્રમ આ હોઈ શકે.
ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત ........ દ્વારા આપવામાં આવ્યો.