પુરુષ નસબંધી (વાસેક્ટોમી) ના સંદર્ભમાં નીચેનામાંથી શું ખોટું છે?

  • A
    વીર્યમાં શુક્રકોષો હોતા નથી.
  • B
    અધિવૃષણનલિકામાં શુક્રકોષો હોતા નથી.
  • C
    શુક્રવાહિનીને કાપીને બાંધી દેવામાં આવે છે.
  • D
    તે અપ્રતિવર્તી વંધ્યીકરણ છે.

Explore More

Similar Questions

વિધાન: $HIV$ ચેપને કોન્ડોમના ઉપયોગ દ્વારા ટાળી શકાય છે.
કારણ: કોન્ડોમ એન્ટિ-વાયરલ ઇન્ટરફેરોનનો સ્ત્રાવ કરે છે.

વાસેકટોમી (પુરુષ નસબંધી) $.........$ અટકાવે છે.

છ નાના,પ્લાસ્ટિકના સિલિન્ડર ધરાવતું અને $5$ વર્ષ સુધીની અસરકારક અવધિ ધરાવતું ગર્ભનિરોધક ઈમ્પ્લાન્ટ કયું છે?

નીચેનામાંથી કયું કટોકટીના ગર્ભનિરોધક (emergency contraceptive) તરીકે ખૂબ જ અસરકારક છે?

મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળીઓ (oral contraceptive pills) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo