$Cu$ મુક્ત કરતા આંતર ગર્ભાશયના ઉપાયો $(IUDs)$ કેવી રીતે કાર્ય કરે છે?

  • A
    તે ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે અયોગ્ય બનાવે છે.
  • B
    તે શુક્રકોષોના ભક્ષણ (phagocytosis) માં વધારો કરે છે.
  • C
    તે શુક્રકોષોની ચલિતતા અને ફલન ક્ષમતાને અવરોધે છે.
  • D
    તે અંડકોષપાત અટકાવે છે.

Explore More

Similar Questions

નીચેનાને જોડો:
યાદી-$I$યાદી-$II$
$1$. કોઇટસ ઇન્ટરપ્ટસ$i$. આંતરગર્ભાશય ઉપકરણ $(IUD)$
$2$. સર્વાઇકલ કેપ$ii$. મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી
$3$. મલ્ટી લોડ $375$$iii$. શસ્ત્રક્રિયા દ્વારા ગર્ભનિરોધક
$4$. સહેલી$iv$. કુદરતી ગર્ભનિરોધક
$v$. અવરોધક પદ્ધતિ

લિપ્સ લૂપ $IUD$ શેના દ્વારા બનાવવામાં આવે છે?

ગર્ભનિરોધક ગોળીઓ સ્ત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી ખૂબ જ અસરકારક અને ઓછા આડઅસરો ધરાવતી પદ્ધતિ છે. તે કેવી રીતે કાર્ય કરે છે?

કુટુંબ નિયોજનની ગર્ભનિરોધક પદ્ધતિ તરીકે નિરોધ/કોન્ડોમનો ઉપયોગ સમજાવો.

જન્મ નિયંત્રણની કાયદેસરની પદ્ધતિઓમાંની એક કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo