માદા દ્વારા વાપરવામાં આવતી ગર્ભનિરોધક ગોળીઓ અત્યંત અસરકારક અને ઓછી આડ અસરો ધરાવે છે. તેમની ક્રિયા પદ્ધતિ ___છે
અંડપાત અટકાવીને
ગર્ભસ્થાપન અટકાવીને
ગર્ભાશયના મુખમાં હાજર શ્લેષ્મનું બંધારણ બદલે જેથી શુક્રકોષો અંદર દાખલ થઈ શકે નહી.
આપેલ તમામ
જનનપિંડોને દૂર કરવું એ ગર્ભનિરોધકનો વિકલ્પ નથી. શા માટે?
ગર્ભનિરોધક તરીકે ઉપયોગી કુદરતી પદ્ધતિઓની માહિતી આપો.
અંતઃસ્ત્રાવી ગર્ભ અવરોધકોની પ્રક્રિયાના પ્રકાર, લાભ અને ગેરલાભની ચર્ચા કરો.
કયું તાત્કાલીન ગર્ભ નિરોધન માટે ઉપયોગી છે.
કુટુંબનિયોજનની અવરોધન પદ્ધતિ તરીકે નિરોધનો ઉપયોગ વર્ણવો.