અંડકોષ કોષકેન્દ્રમાંથી દ્વિતીય ધ્રુવકાયને બહાર કાઢવાનું ક્યારે બને છે ?
શુક્રકોષના પ્રવેશ બાદ પરંતુ ફલનક્રિયા પૂર્ણ થાય તે પહેલાં
ફલનક્રિયા બાદ
શુક્રકોષના પ્રવેશ પહેલાં
શુક્રકોષના પ્રવેશના કોઈ સંબંધ વગર
માનવ અંડકનું વિભાજન..... છે.
નીચેનામાંથી કયુ એક પુટિકાનું તંતુમય સ્તર છે ?
કઇ ગ્રંથિ સસ્તનમાં નર પ્રજનનતંત્ર સાથે સંકળાયેલી હોય છે ?
........ ગર્ભાશયના અંતઃસ્તરની જાળવણી કરે છે.
કયું જૂથ સમાન છે?