કયું જૂથ સમાન છે?

  • [AIPMT 2001]
  • A

    કૉર્પસ લ્યુટિયમ - ગ્રાફિયન ફોલીકલ

  • B

    સીબમ - પ્રસ્વેદ

  • C

    હિસના સ્નાયુ - પેસમેકર

  • D

    વિટામિન $B_7$ - નિયાસીન

Similar Questions

ગર્ભીયકોષોનાં વિકાસના કયા તબક્કે તેઓ ગતિ કરી જનન અધિચ્છદની રચના કરે છે ?

અંડપિંડમાંથી અંડકોષ .............. માં મુક્ત થાય છે.

  • [AIPMT 1989]

અંડકોષપાત પછી ગ્રાફીયન પુટિકા શેમાં ફેરવાય છે? .

  • [AIPMT 1999]

વીર્યમાં કયું એસિડ હોય છે ?

નીચેનામાંથી કયા સ્તર એન્ટ્રલ ફોલિક એ અકોષીય છે?

  • [NEET 2015]