સ્વફલન અને ગેઈટેનોગેમી બંને શેમાં અટકાવી શકાય છે?
પપૈયું
કાકડી
એરંડી
મકાઈ
બેવડું ફલન ............. માં જોવા મળે છે.
પોષકસ્તરનું મહત્વનું કાર્ય ..... છે.
એક્સ આબ્યુમિનસ બીજો છે.
સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી- દ્વિદળી વનસ્પતિમાં કઈ હશે?
નીચેનામાંથી કયું અફલિત ફળ છે?