નીચેનામાંથી કયું અફલિત ફળ છે?
ફણસ
કેળું
રીંગણ
સફરજન
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
અદ્યઃસ્થ બીજાશયમાં અંડછિદ્ર કઈ દિશામાં હોય છે ?
સ્ફોટન સ્તર, મધ્યસ્તર અને પોષકસ્તર પરાગાશય.......માંથી મેળવવામાં આવે છે.
આવૃત બીજધારીમાં, ક્રિયાશીલ મહાબીજાણુ ..... માં વિકાસ પામે છે?
કેપ્સેલામાં કયાં પ્રકારનું અંકુરણ જોવા મળે છે?