જનિનીક વિકૃતિથી થતા રોગ $S.C.I.D.$ માં કઈ થેરાપીથી સારવાર મેળવી શકાય?
phagolysosomeનું નિર્માણ કરતા કોષોને ઓળખો.
મનુષ્યમાં પ્લાઝમોડીયમનો સંક્રમણ તબકકો...........છે.
નીચે આપેલ પૈકી કયું કિરણ $DNA$ ને ઇજા કરે છે ?
કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?