મનુષ્યમાં પ્લાઝમોડીયમનો સંક્રમણ તબકકો...........છે.

  • A

    ટ્રોફોઝોઇટ

  • B

    સ્પોરોઝોઇટ

  • C

    મેરોઝોઇટ  

  • D

    ગેમેટોસાઇટ

Similar Questions

હાથીપગો કોના દ્વારા થાય?

પ્લાઝમોડીયમનાં વાહક તરીકે કોણ કાર્ય કરે છે.

કેન્સરના નિદાનની પદ્ધતિ

ભક્ષકકોષો તરીકે કયા કોષોનો સમાવેશ થતો નથી ?

સસ્તનમાં $T$ - લીમ્ફોસાઇટ્સની બાબતમાં શું સાચું છે?

  • [AIPMT 2004]