કયા વૈજ્ઞાનીક દ્વારા રૂધિર પરીવહનની શોધ કરવામાં આવી હતી?

  • A

    કાર્લ લેન્ડસ્ટીનર

  • B

    વિલિયમ હાર્વે

  • C

    વિલિયમ બેટ્સન

  • D

    એક પણ નહિં

Similar Questions

પીડાહારક અને આનંદપ્રમોદ સંબંધિત સફેદ સ્ફટિકમય ઔષધ:

પોપીમાંથી મળતું અફીણ કયા સ્વરૂપે હોય છે?

નીચેનામાંથી $APC$ (Antigen Presenting cell) ને ઓળખો.

$HIV$ એ શરીરની પ્રાકૃતિક પ્રતિકારકતા $....$ દ્વારા ઘટાડે છે

ફીલારીઅલ પુખ્ત કૃમિ મનુષ્યમાં આશરે.........