તફાવત આપો : આહારશૃંખલા અને આહારજાળ
આહારશૃંખલા | આહારજાળ |
$(1)$તે સજીવનો રેખીય ક્રમ છે. | $(1)$તે ઘણી બધી આહારશૃંખલાઓનું આંતરજોડાણ છે. |
$(2)$ઉચ્ચપોષક સ્તરે જોવા મળતા સજીવો કોઈ એક જ પ્રકારના સજીવ પર આધાર રાખે છે. | $(2)$એક સજીવ પાસે ખોરાક માટે ઘણા વૈકલ્પિક સ્ત્રોતો હોય છે. |
$(3)$શક્તિ પ્રવાહની ગણતરી સહેલાઇથી કરી શકાય છે. | $(3)$શક્તિ પ્રવાહની ગણતરી કરવી કઠિન છે. |
નીચેનામાંથી એવા સજીવને ઓળખો જે સૌથી ઓછી ઊર્જા મેળવી પરિસ્થિતિકીય નબળા સજીવો બને છે?
જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે....
"એક પોષકસ્તરમાંથી બીજા પોષકસ્તરમાં ઊર્જાનું વહન થતાં કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરુપ વ્યય થાય છે. " આ વિધાન થર્મોડાયનેમિકસનો કયો નિયમ દર્શાવે છે ?
કયો ઊર્જાનો જથ્થોએ પૃથ્વી પર જીવંત સૃષ્ટિનું સંચાલન કરે છે?
નીચે આપેલ આહારજાળમાં $I, II, III$ અને $IV$ સજીવોને ઓળખો.
$I$ || $II$ || $III$ || $IV$