એન્ટિબોડીનું સર્જન કયા કોષો દ્વારા થાય છે ?
એસ્કેરીયાસીસ માનવમાં અંતઃપરોપજીવી $...A..$ થી થતો રોગ છે,જે સામાન્ય રીતે $...B..$ છે.
કોકેઈન કોના વહનમાં ખલેલ પહોંચાડે છે?
જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?