એસ્કેરીયાસીસ માનવમાં અંતઃપરોપજીવી $...A..$ થી થતો રોગ છે,જે સામાન્ય રીતે $...B..$ છે.

  • A

    $A$ - એસ્કેરીસ, $B$ - પટ્ટીકૃમી

  • B

    $A$ - એકસ્પેરીસ, $B$ - ગોળકૃમી

  • C

    $A$ - એસ્કેરીસ કૃમી, $B$ - ચપટામી

  • D

    $A$ - એસ્કેરીસ, $B$ - યકૃતકૃમી

Similar Questions

નીચેનામાંથી કયું પ્લાઝમોડીયમમાં જોવા મળતું નથી?

પ્લાઝમોડીયમ પ્રજીવ લીંગી પ્રજનન ........ માં દર્શાવે છે.

વાઇરસજન્ય રોગની જોડ શોધો.

હળદર ...... માં રાહત માટે ઉપયોગી છે.

$CO$ નુકશાનકારક છે. કારણ કે .....