જ્યારે આપણું શરીર કોઈ રોગકારકના પ્રથમ વખત સંપર્કમાં આવે ત્યારે વિકસાવાતી પ્રતિકારકતાને શું કહે છે ?

  • A

      દ્વિતીય પ્રતિકાર

  • B

      પ્રાથમિક પ્રતિકાર

  • C

      જન્મજાત પ્રતિકાર

  • D

      દેહધાર્મિક પ્રતિકાર

Similar Questions

નીચે આપેલ પૈકી એનોફિલિસના જીવનચક્રનો કયો તબક્કો મચ્છર અને માનવ બંનેમાં જોવા મળે છે ?

પાપાવર સોમ્નિફેરમનો કયો ભાગ ઓપિયમ આપે છે?

$WBC$ તેનું ઉદાહરણ છે.

નેનોગ્રામ જેટલા એન્ટીબોડીનાં સીરમમાં પ્રમાણને શોધવા કઈ કસૌટી વાપરી શકાય.

$HIV$ virus એ પોતાના $RNA$ ને યજમાનના $DNA$ માં ......  સ્થાને ...... દ્વારા ફેરવે છે?