એન્ટિબોડીનું સર્જન કયા કોષો દ્વારા થાય છે ?
$T -$ કોષો
$B -$ કોષો
$H -$ કોષો
રક્તકણ
કઈ ભાષામાં $‘des’$ નો અર્થ દૂર થાય છે?
વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા અસોફાએટિડા મેળવવામાં આવે છે?
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
રેસર્પિન/રસર્પાઇન ...... માટે વપરાય છે.