જો માનવમાંથી યકૃતને દૂર કરવામાં આવે અને તે માનવને માદા એનફીસીસ મચ્છર કરડે તો મેલેરીયાનું નિર્માણ થઈ શકે?
એન્ટામીબા હીસ્ટોલાઈટીકા અથવા અમીબોઈસીસ માટે કયું વિધાન સત્ય નથી?
$(1)$ નાના આંતરડાના પરોપજીવી $(2)$ ઝાડા માટે જવાબદાર $(3)$ ઘરમાખી દ્વારા યાંત્રિક વહન પામે છે. $(4)$ કબજીયાત, ઉદરમાં દુઃખાવો અવરોધ જેવા લક્ષણો
મનુષ્યમાં યકૃતમાં પ્લાઝમોડિયમ.........માટે જીવનચક્ર શરૂ કરે છે.
...............દ્વારા મેલેરીયા થાય છે.
ઘરમાખી, કોની યાંત્રિક વાહક છે?