કયું સંશ્લેષીત ઉત્તેજક દ્રવ્ય છે?
હિપેટાઈટીસ$-B$ ની રસી ........... માંથી બનાવવામાં આવે છે.
રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો:
$LSD$ શામાંથી મેળવવામાં આવે છે?
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.