વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.

  • A

    મેલેરિયા

  • B

    ડાયાબિટીસ મેલીટસ

  • C

    $HIV / AIDS$

  • D

    ટાઈફૉઈડના તાવ

Similar Questions

ભારતમાં $AIDS$ ની નોંધ કયારે થઈ?

$Hay \, fever$ (હે ફીવર) એ ....... રોગ છે?

હેરોઇન એ ...... છે.

$CML$ (ક્રોનીક માયલોજીનસ લ્યુકેમીયા) એ કયાં રંગસૂત્રનાં પારસ્પરિક સ્થળાંતરણથી થાય છે?

$B-$ લસિકાકોષોને એન્ટીબોડીનાં નિર્માણમાં મદદકરતાં કોષોને ઓળખો.