સાચી જોડ શોધો

  • A
    યીસ્ટ – ઇથેનોલ ઉત્પાદન
  • B
    ટ્રાયકોડર્મા પોલીસ્પોરમ – સ્ટેટીન્સ
  • C
    મોનાસ્કસ પુરપુરિયસ - સાયકલોસ્પોરિન - $A$
  • D
    બધા સાચા

Similar Questions

અંગપ્રત્યારોપણના દર્દીઓમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક તરીકે ......... વપરાય છે.

ખૂબ જ મોટા પ્રમાણમાં આદિકોષકેન્દ્રી જે માણસને દૂધમાંથી દહીં બનાવવામાં અને પ્રતિદ્રવ્ય (એન્ટિબોડી) ના ઉત્પાદનમાં - ઉપયોગી છે તે કઈ શ્રેણીમાં આવે છે?

  • [AIPMT 2012]

નીચેનામાંથી કયું તેમના દ્વારા ઉત્પન્ન થતી નીપજ સાથે સાચી રીતે જોડાયેલ છે ?

  • [NEET 2017]

વ્યાખ્યા આપો : આથવણકારકો

કૉલમ - $I$ ને કૉલમ - $II$ ને યોગ્ય રીતે જોડો અને નીચે આપેલ અર્થસૂચક સંખ્યાઓ (કોડ) નો ઉપયોગ કરી સાચાં વિકલ્પોને મેળવો.

કૉલમ - $I$

કૉલમ - $II$

$(a)$  સાઈટ્રીક એસિડ

$(i)$ ટ્રાઈકોડર્મા

$(b)$  સાયક્લોસ્પોરીન

$(ii)$ કલોસ્ટ્રીડિયમ

$(c)$  સ્ટેટીન્સ

$(iii)$ એસ્પરજીસ

$(d)$  બ્યુટારિક ઍસિડ

$(iv)$ મોનોસ્કસ