એ. ફલેમિંગે ............માંથી પેનીસીલીનને અલગ તારવ્યું
P. chrysogenum
P. notatum
Aspergilus flavua
A. niger
સુક્ષ્મજીવાણું ઓળખો કે જે સાયકલોસ્પોરીન $A$ જેવા પ્રતિકારક અવરોધકતા ઉત્પાદન માટે જવાબદાર છે:
પ્રકાશ સંશ્લેષિત સૂક્ષ્મ સજીવો કઈ શક્તિનું કઈ શક્તિમાં રૂપાંતરિત કરવા શક્તિમાન હોય છે ?
મનુષ્ય અને સૂક્ષ્મજીવો માટે એન્ટિબાયોટિકનો અર્થ શું થાય ?
કયા પીણાના ઉત્પાદનમાં નિશ્ચંદન જરૂરી નથી ?
એસિટિક એસિડના ઉત્પાદન માટે કયા સજીવ ઉપયોગી છે ?