સૌપ્રથમ કઈ એન્ટિબાયોટિકની શોધ થઈ હતી ?

  • A

    સ્ટ્રેપ્ટોમાયસીન

  • B

    પેનિસિલિન

  • C

    કેનામાયસીન

  • D

    બેસીટ્રેસિન

Similar Questions

કોનુ કાર્ય રૂધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવાનું છે ?

તે ઘટક રોગપ્રતિકારકતંત્રના શામક તરીકે અંગપ્રત્યારોપણ સમયે વર્તે છે.

રસાયણો, ઉત્સેચકો અને જૈવિક અણુઓના ઔધોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?

ફલેમિંગ, ચેને અને ફલોરેને તેમના સંશોધન માટે કયારે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યું હતું ?

ખોટી જોડ પસંદ કરો