$...(B)...$ ઉપર રહેલી જનીન જોડો વચ્ચે $...(A)...$ એ પુનઃસંયોજનનાં પ્રમાણ (આવૃત્તિ)નો ઉપયોગ કરી જનીનો વચ્ચેનાં અંતરનું માપન તથા રંગસૂત્રો ઉપર તેમની સ્થિતિનો મેપ બનાવ્યો.

$(A) \;\;\quad\;\;(B)$

  • A

    મર્થન $\quad$ સમાન રંગસૂત્ર

  • B

    ટુઅર્ટવેન્ટ $\quad$ ભિન્ન રંગસૂત્ર

  • C

    મોર્ગન $\quad$  ભિન્ન રંગસૂત્રો

  • D

    ટુઅર્ટવેન્ટ એક જ રંગસૂત્ર

Similar Questions

કપ્લિંગ અને રિપલ્સન સિધ્ધાંત ...... દ્વારા ઉત્પન્ન કરાયો.

મેન્ડેલિયન દ્વિસંકરિત અને સંલગ્નતા સાથે દ્વિસંકરિત અનુક્રમે કેટલા રંગસૂત્રો સાથે સંબંધિત છે?

જો સંપૂર્ણ અથવા $100\;\%$ ખલેલ હોય તો ડબલ ક્રોસ ઓવરની આવૃત્તિ

લેશ નીહાન રોગ $X -$ સંલગ્ન પ્રચ્છન્ન અવ્યવસ્થા છે. જે માનવમાં ન્યુરોલોજીક નુકસાન કરે છે. કાઉકેશિઅન વસ્તિમાં $500$ કપલનો સર્વે કરવાથી ખબર પડી છે કે તેમાંથી $20$ આ રોગથી અસરગ્રસ્ત થયેલા હોય છે. આ વસતિમાં સામાન્ય અલીલનું પ્રમાણ કેટલું હશે?

આપેલ આકૃતિ ......... પ્રકારનાં પેપ્ટાઈડનું નિર્માણ કરશે.