લેથાઈરસ ઓડોરેટસ (સ્વીટ પી) માં કરવામાં આવેલા સંલગ્નતા અને પુનઃસંયોજનના પ્રયોગમાં મળેલ સ્વરૂપ પ્રકારનું પ્રમાણ કેટલું હતું?

  • A
    $9:3:3:1$
  • B
    $11:7:7:1$
  • C
    $1:1:1:1$
  • D
    $1:2:1$

Explore More

Similar Questions

ફળમાખી $Drosophila$ માં જનીન $A$ અને $B$ વચ્ચે મુક્ત વિશ્લેષણના અભાવનું કારણ ..... છે.

બે જનીનો '$a$' અને '$b$' $20\%$ પુનઃસંયોજન દર્શાવે છે. $++/++$ અને $ab/ab$ ના સંકરણથી મળતી દ્વિસંકરીત $F_1$ પેઢી $++/ab$ માં ઉત્પન્ન થતા જન્યુઓનું પ્રમાણ શું હશે?

લિંકેજ (Linkage) કોની આવૃત્તિ ઘટાડે છે?

રંગસૂત્ર નકશાના નિર્માણમાં,પુરાવા મુખ્યત્વે શેના પરથી મેળવવામાં આવે છે?

એક ચોક્કસ વનસ્પતિમાં, લાલ ફૂલો $(R)$ સફેદ ફૂલો $(r)$ પર પ્રભાવી છે અને ઊંચાઈ $(T)$ એ વામનતા $(t)$ પર પ્રભાવી છે. એક વિષમયુગ્મી વનસ્પતિ $(RrTt)$ નું દ્વિ-પ્રચ્છન્ન વનસ્પતિ $(rrtt)$ સાથે બેકક્રોસ કરવામાં આવે છે. જો રંગ અને કદ માટેના જનીન સ્થાન એક જ રંગસૂત્ર પર ખૂબ નજીક આવેલા હોય, તો સંતતિની અપેક્ષિત ટકાવારી આશરે કેટલી હોઈ શકે:
ઊંચા લાલઊંચા સફેદવામન લાલવામન સફેદ

અનુક્રમે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo