સ્ત્રીકેસર ચક્રનો તલસ્થ ફૂલેલો ભાગ
પરાગાશય
પરાગાસન
પુષ્પાસન
બીજાશય
..........માં એકગુચ્છી લક્ષણ જોવા મળે છે.
દલપત્ર માટે સાચુ વાક્ય જણાવો.
દલપત્ર સાથે જોડાયેલ પુંકેસર .......હોય છે.
નીચેનામાંથી ક્યાં છોડ અનિયમિત પુષ્ય ધરાવે છે?
લાક્ષણિક પુષ્પના ભાગો વર્ણવો.