.......... પ્રકારના $IUDs$ ગર્ભાશયને ગર્ભસ્થાપન માટે પ્રતિકૂળ બનાવે છે અને ગ્રીવાને શુક્રકોષ માટે અપ્રવેશ્ય બનાવે છે.
બિનઔષધીય
મુખ વાટે લેવાતા ગર્ભ અવરોધક
કોપર મુક્ત કરતા
અંતઃસ્ત્રાવ મુક્ત કરતા
શુકનાશક કીમ, જેલી અને ફોમની સાથે પટલ, સર્વાઈકલ કેમ્પસ અને વોલ્ટ વાપરવાને કારણે શું થાય?
સહેલી માટે નીચેનાં તમામ વિધાનો સાચાં છે, સીવાય કે :
નીચે આપેલ આકૃતિ શું દર્શાવે છે?
પિલ્સનું કાર્ય કયું?
પ્રોજેસ્ટેરોન એ ખૂબ જ અગત્યનો ગર્ભાધાન અવરોધક મુખ દ્વારા લેવાતી ગોળીઓનો ઘટક છે તે .......... દ્વારા ગર્ભસ્થાપન અટકાવે છે.