$x^{3}-3 x^{2}-5 x+15$ નું એક શૂન્ય ........ છે. 

  • A

    $5$

  • B

    $-5$

  • C

    $3$

  • D

    $-3$

Similar Questions

નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો

$p(x)=3 x-4$

ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેનાની કિંમત મેળવો.

$(0.2)^{3}-(0.3)^{3}+(0.1)^{3}$

અવયવ પાડો : 

$a^{3}-2 \sqrt{2} b^{3}$

$p(x)=x^{2}-4 x+3$ હોય, તો $p(2)-p(-1)+p\left(\frac{1}{2}\right)$ ની કિમત શોધો.

નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો

$5-3 t$