ઔદ્યોગિક રીતે ઉપયોગી એવા બે ઉત્સેચકોનાં નામ આપો.
નિસ્યદિત આલ્કોહોલિક પીણાં સંદર્ભે અસંગત પસંદ કરો
રોગપ્રતિકારકતાા ઘટાડવા માટે ઉપયોગી છે.
મનુષ્ય અને સૂક્ષ્મજીવો માટે એન્ટિબાયોટિકનો અર્થ શું થાય ?
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ પેકિટનેઝ પ્રોટીએઝ | $(1)$ જામેલ રૂધિરને તોડવું |
$(b)$ સ્ટ્રેપ્ટોકાઈનેઝ | $(2)$ અંગ પ્રત્યારોપણ પ્રતિકારકતા ઘટાડનાર |
$(c)$ સાયક્લોસ્પોરીન $A$ | $(3)$ ફુટજયુસને શુધ્ધ કરવા |
$(d)$ લાયયેઝ | $(4)$ તૈલીડાઘ દૂર કરવા |