$ \hat i - 3\hat j + 2\hat k $ અને $ 3\hat i + 6\hat j - 7\hat k $ ,ના સરવાળામાં કયો સદિશ ઉમેરવાથી Y-દિશાનો એકમ સદિશ મળે?
$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $'a'$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. તો $\overrightarrow{O A}+\overrightarrow{O B}+\overrightarrow{O C}=.......$
$\mathop A\limits^ \to - \mathop B\limits^ \to \,$ અને $\mathop B\limits^ \to - \mathop A\limits^ \to \,$ ના મૂલ્ય અને દિશા સમાન હોય ?
$10\, N$ અને $6\, N$ બે બળોનો સદિશ સરવાળો ......... $N$ થઈ શકે નહીં