Class 12 Biology · Biotechnology Principals and Process · Mix Examples - Biotechnology Principals and Process
62+
Questions
Gujarati
Language
100%
With Solutions
Showing 48 of 62 questions in Gujarati
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution

Solution

Solution
Solution
| $I$ | $II$ | $III$ |
| $(a)$ $PCR$ | $(i)$ ચોક્કસ બેઝ ક્રમ | $p.$ $Taq$ પોલિમરેઝ |
| $(b)$ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ | $(ii)$ વારસાગત જનીન | $q.$ એમ્પિસિલિન પ્રતિરોધક |
| $(c)$ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ | $(iii)$ $DNA$ નું પ્રવર્ધન | $r.$ $E. coli$ |
| $(iv)$ ઉત્પાદનનું અલગીકરણ અને ફેરફાર | $s.$ ગુણવત્તા નિયંત્રણ |
Solution
Solution

Solution
| કોલમ $I$ | કોલમ $II$ |
| $A$. રીકોમ્બિનન્ટ $DNA$ | $1$. દરિયાઈ ઘાસ (Sea weeds) |
| $B$. જેલ ઈલેક્ટ્રોફોરેસીસ | $2$. $DNA$ સ્ટેઈનિંગ |
| $C$. ઈથિડિયમ બ્રોમાઈડ | $3$. પ્લાઝમિડ $DNA$ જેમાં માનવ $DNA$ ઉમેરાયેલ છે |
| $D$. એગરોઝ | $4$. $DNA$ ના ટુકડાઓને તેમના કદના આધારે અલગ કરવાની પ્રક્રિયા |
Solution
Solution

Solution

Solution
Solution
Solution
Solution
| $PCR$ | પ્લાઝમિડ |
|---|---|
| $(1)$ આ $DNA$ એમ્પ્લીફિકેશન (વર્ધન) માટેની અજૈવિક પદ્ધતિ છે. | $(1)$ આ ક્લોનિંગ માટે વપરાતું જૈવિક વાહક અણુ છે. |
| $(2)$ $PCR$ ટૂંકા સમયમાં ચોક્કસ $DNA$ ટુકડાઓની લાખો નકલો બનાવી શકે છે. | $(2)$ જૈવિક પ્રણાલી હોવાથી,મેળવેલી નકલોની સંખ્યા સામાન્ય રીતે ઓછી હોય છે અને તે યજમાન કોષના પ્રતિકૃતિ દર પર આધાર રાખે છે. |
| $(3)$ $PCR$ એ ઇન-વિટ્રો (પાત્રમાં) પ્રક્રિયા છે જેનો ઉપયોગ ચોક્કસ $DNA$ ક્રમનું વર્ધન કરવા માટે થાય છે. | $(3)$ પ્લાઝમિડનો ઉપયોગ જીવંત યજમાન કોષમાં ઇચ્છિત $DNA$ ટુકડાઓને દાખલ કરવા અને તેનું પ્રતિકૃતિ બનાવવા માટે વાહક તરીકે થાય છે. |
| $(4)$ આ પ્રક્રિયામાં ચક્રીય તબક્કાઓનો સમાવેશ થાય છે: ડિનેચ્યુરેશન,એનિલિંગ અને એક્સટેન્શન. | $(4)$ પ્લાઝમિડ-આધારિત ક્લોનિંગમાં રિસ્ટ્રિક્શન ડાયજેશન,લિગેશન અને ટ્રાન્સફોર્મેશનનો સમાવેશ થાય છે,તેમાં $PCR$ જેવા ચક્રીય તબક્કાઓ હોતા નથી. |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $(a)$ ઇથિડિયમ બ્રોમાઇડ | $(i)$ એગ્રોબેક્ટેરિયમ |
| $(b)$ $Ti$ પ્લાઝમિડ | $(ii)$ ટેટ્રાસાયક્લિન |
| $(c)$ $PvuI$ | $(iii)$ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ |
| $(iv)$ એમ્પિસિલિન |
Solution
| $(a)$ બેસિલસ થુરીએન્જેન્સિસ | $(i)$ ક્લોનિંગ વાહક |
| $(b)$ થર્મસ એકવેટિકસ | $(ii)$ પ્રથમ rDNA અણુનું નિર્માણ |
| $(c)$ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીઅન્સ | $(iii)$ $DNA$ પોલીમરેઝ |
| $(d)$ સાલમોનેલા ટાયફામ્યુરિયમ | $(iv)$ Cry પ્રોટીન્સ |
Solution
Solution
| વિભાગ-$I$ | વિભાગ-$II$ |
| $(a)$ $EFB$ | $(1)$ ઓળખક્રમ |
| $(b)$ બાયોટેકનોલોજી | $(2)$ આણ્વિય કાતર |
| $(c)$ રિસ્ટ્રિક્શન ઉત્સેચક | $(3)$ બાયોટેકનોલોજીની વ્યાખ્યા |
| $(d)$ પેલિન્ડ્રોમિક ક્રમ | $(4)$ ટેસ્ટ ટ્યુબ બેબી |
Solution
| વિભાગ-$I$ | વિભાગ-$II$ |
| $(a)$ જેલ ઈલેક્ટ્રોફોરેસીસ | $(1)$ ઈચ્છિત જનીનનું પ્રવર્ધન |
| $(b)$ $PCR$ | $(2)$ $DNA$ ટુકડાઓનું અલગીકરણ |
| $(c)$ જૈવભઠ્ઠી (Bioreactor) | $(3)$ પ્લાઝમિડ |
| $(d)$ ક્લોનિંગ વાહક | $(4)$ ઈચ્છિત નીપજનું ઉત્પાદન |
Solution
| વિભાગ-$I$ | વિભાગ-$II$ |
| $(a)$ $Salmonella$ | $(1)$ $Ti$ પ્લાઝમિડ |
| $(b)$ $E. coli$ | $(2)$ ઉષ્માસ્થાયી $DNA$ પોલિમરેઝ |
| $(c)$ $Agrobacterium$ $tumefaciens$ | $(3)$ પ્રથમ $r-DNA$ માટે પ્લાઝમિડ |
| $(d)$ $Thermus$ $aquaticus$ | $(4)$ $EcoR I$ |
Solution

Solution

Solution

Solution

Solution

Solution

Solution

Solution

Solution

Solution

Solution
| સ્તંભ-$I$ | સ્તંભ-$II$ |
| $(a)$ બાયોરિએક્ટર | $(i)$ $DNA$ ટુકડાઓનું અલગીકરણ |
| $(b)$ ઇલેક્ટ્રોફોરેસિસ | $(ii)$ ઉત્પાદનોનું મોટા જથ્થામાં ઉત્પાદન |
| $(c)$ $PCR$ | $(iii)$ એન્ટિજન-એન્ટિબોડી પ્રતિક્રિયાના આધારે રોગકારકનું નિદાન |
| $(d)$ $ELISA$ | $(iv)$ ન્યુક્લિક એસિડનું પ્રવર્ધન (Amplification) |
Solution
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
| $(a)$ કે.સી. મહેતા | $(i)$ ફ્લુઇડ મોઝેક મોડેલ |
| $(b)$ પી. મહેશ્વરી | $(ii)$ પ્રથમ રીકોમ્બિનન્ટ પ્લાઝમિડ |
| $(c)$ કોહેન અને બોયર | $(iii)$ હેપ્લોઇડ સંવર્ધન |
| $(d)$ સિંગર અને નિકોલસન | $(iv)$ રસ્ટ રોગ |
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Solution
Yes. All questions in this section are mapped to JEE Main and NEET exam patterns. Previous year questions from JEE Main, NEET, GUJCET and state-level exams are included with full solutions.
Yes. Use the language tabs in the hero section or the sidebar to view the same questions and solutions in English, Hindi or Gujarati.
Use the Vedclass Exam Paper Generator — select the chapter and subtopic, set difficulty, and generate Sets A, B, C, D automatically. First 3 chapters of every subject are free.
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D papers from this chapter in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See DemoSelect subtopic & difficulty — Sets A, B, C, D auto-generated with No Repeat logic.
First 3 chapters of every subject are free — no payment required.