આપેલ સ્ટિરડ-ટેન્ક બાયોરિએક્ટરની આકૃતિમાં '$X$' અને '$Y$' શું દર્શાવે છે?

  • A
    $pH$ નિયંત્રણ અને વંધ્યીકરણ માટે વરાળ
  • B
    તાપમાન નિયંત્રણ અને ગેસ પ્રવેશ (Gas inlet)
  • C
    સંવર્ધન માધ્યમ અને મોટર
  • D
    વેક્યુમ પાઇપ અને તાપમાન નિયંત્રણ

Explore More

Similar Questions

વિધાન : રીકોમ્બિનન્ટ $DNA$ ટેકનોલોજીમાં,માનવ જનીનોને ઘણીવાર બેક્ટેરિયા (પ્રોકેરિયોટ્સ) અથવા યીસ્ટ (યુકેરિયોટ) માં સ્થાનાંતરિત કરવામાં આવે છે.
કારણ : બેક્ટેરિયા અને યીસ્ટ બંને ખૂબ જ ઝડપથી ગુણન પામીને વિશાળ વસ્તી બનાવે છે,જે ઇચ્છિત જનીનનું અભિવ્યક્તિ કરે છે.

$DNA$ રિકોમ્બિનન્ટ ટેકનોલોજી હોઈ શકે છે:

ક્લોનિંગ વેક્ટર $pBR322$ ની આપેલી આકૃતિમાંથી $X$ અને $Y$ ને ઓળખો.

Difficult
View Solution

$\beta$-ગેલેકટોસાઈડૅઝની હાજરીમાં $X-gal$ કેવો રંગ આપે છે?

સજીવ અને તેના બાયોટેકનોલોજીમાં થતા ઉપયોગને જોડો:
$(a)$ બેસિલસ થુરીએન્જેન્સિસ$(i)$ ક્લોનિંગ વાહક
$(b)$ થર્મસ એકવેટિકસ$(ii)$ પ્રથમ rDNA અણુનું નિર્માણ
$(c)$ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસીઅન્સ$(iii)$ $DNA$ પોલીમરેઝ
$(d)$ સાલમોનેલા ટાયફામ્યુરિયમ$(iv)$ Cry પ્રોટીન્સ

$(a)\quad (b)\quad (c)\quad (d)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo