નીચેના વિધાનનું નકારાત્મક વિધાન લખો:
$q:$ બધી બિલાડીઓ નખ મારે છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) વિધાન $q$ નું નકારાત્મક વિધાન નીચે મુજબ છે:
$\sim q:$ એવી ઓછામાં ઓછી એક બિલાડી છે જે નખ મારતી નથી.

Explore More

Similar Questions

"જો $3$ એ અવિભાજ્ય સંખ્યા છે,તો $3$ એકી સંખ્યા છે." નું પ્રતીપ વિધાન શું છે?

તાર્કિક વિધાન $(p$ $\Rightarrow q) \wedge (q$ $\Rightarrow \sim p)$ એ કોના સમકક્ષ છે?

વિધાન-$1$: $\sim (p \Leftrightarrow \sim q)$ એ $p \Leftrightarrow q$ ને સમતુલ્ય છે.
વિધાન-$2$: $\sim (p \Leftrightarrow \sim q)$ એ પુનરાવૃતિ (tautology) છે.

$p, q$ અને $r$ ના સત્ય મૂલ્યોની એવી ક્રમિક ત્રિપુટીઓની સંખ્યા શોધો કે જેથી વિધાન $(p \vee q) \wedge (p \vee r) \Rightarrow (q \vee r)$ નું સત્ય મૂલ્ય સત્ય $(T)$ હોય.

જો $p \rightarrow (p \wedge \neg q)$ અસત્ય હોય,તો $p$ અને $q$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo