વિધાન - 1 :$\sim (p \Leftrightarrow \sim q) એ p \Leftrightarrow q$ સાથે સમતુલ્ય છે.
વિધાન - 2 :$ \sim (p \Leftrightarrow \sim q)$ એ માત્ર પુનરાવૃતિ છે.
વિધાન - 1 સાચું છે. વિધાન - 2 ખોટું છે.
વિધાન- 1 ખોટું છે. વિધાન- 2 સાચું છે.
વિધાન - 1 સાચું છે, વિધાન - 2 સાચું છે. વિધાન - 2 એ વિધાન- 1 ની સાચી સમજૂતી છે.
વિધાન - 1 સાચું છે, વિધાન - 2 સાચું છે. વિધાન - 2 એ વિધાન- 1 ની સાચી સમજૂતી નથી.
વિધાન " જો ભારત મેચ જીતે છે તો ભારત ફાઇનલમાં આવશે" નું નિષેધ લખો
જો $p :$ આજે વરસાદ છે.
$q :$ હું શાળાએ જઉં છું.
$r :$ હું મારા મિત્રોને મળીશ.
$s :$ હું ફિલ્મ જોવા જઈશ.
તો વિધાન : ‘ જો આજે વરસાદ ન પડે અથવા હું શાળાને ન જઉં તો હું મારા મિત્રોને મળીશ અને ફિલ્મ જોવા જઈશ’ ને સંકેતમાં લખો.
વિધાન$A \rightarrow( B \rightarrow A )$ એ ...............ને સમાનાર્થી છે.
નીચે આપેલ વિધાનનું સામાનાર્થી પ્રેરણ લખો:
"દરેક પૂર્ણાક સંખ્યા $n$ માટે જો $n^{3}-1$ યુગ્મ સંખ્યા હોય તો $n$ એ અયુગ્મ સંખ્યા છે"
$\sim (p \vee q) \vee (~ p \wedge q)$ =