નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?
$5 x^{2}+12 x+4$
$2$
$6$
$8$
$14$
કિંમત મેળવો
$88 \times 86$
જો $x$ ની બધી કિંમતો માટે $x^{2}+k x+6=(x+2)(x+3)$, તો $k$ ની કિંમત ...........
જો $x + 2a$ એ $x^{5}-4 a^{2} x^{3}+2 x+2 a+3$ નો એક અવયવ હોય, તો $a$ શોધો.
વિસ્તરણ કરો
$(2 a+3 b)^{2}$
અવયવ પાડો.
$x^{2}+\frac{y^{2}}{4}+\frac{z^{2}}{16}+x y+\frac{y z}{4}+\frac{z x}{2}$