નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો

$\pi x^{2}-\frac{22}{7} x+3.14$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બહુપદી $\pi x^{2}-\frac{22}{7} x+3.14$ માં $x^{2}$ નો સહગુણક $\pi$ છે.

Similar Questions

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? તમારા જવાબ માટે કારણ આપો.

દ્વિપદીને વધુમાં વધુ બે પદો હોય છે.

જો બહુપદી $p (x)$ માટે $p (7) = 0$ હોય, તો......... એ $p(x)$ નો એક અવયવ છે.

કિમત મેળવો.

$(14)^{3}+(27)^{3}-(41)^{3}$

બહુપદી $x^{3}+x^{2}-10 x+8$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો

$x+4$

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો :

$-10$