નીચેની પ્રક્રિયાઓ માટે સંતુલિત રાસાયણિક સમીકરણો લખો:
$(i)$ હાઇડ્રોજન $+$ ક્લોરિન $\to$ હાઇડ્રોજન ક્લોરાઇડ
$(ii)$ બેરિયમ ક્લોરાઇડ $+$ એલ્યુમિનિયમ સલ્ફેટ $\to$ બેરિયમ સલ્ફેટ $+$ એલ્યુમિનિયમ ક્લોરાઇડ
$(iii)$ સોડિયમ $+$ પાણી $\to$ સોડિયમ હાઇડ્રોક્સાઇડ $+$ હાઇડ્રોજન

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $H_{2(g)} + Cl_{2(g)} \longrightarrow 2HCl_{(g)}$
$(ii)$ $3BaCl_{2(aq)} + Al_{2}(SO_{4})_{3(aq)} \longrightarrow 3BaSO_{4(s)} + 2AlCl_{3(aq)}$
$(iii)$ $2Na_{(s)} + 2H_{2}O_{(l)} \longrightarrow 2NaOH_{(aq)} + H_{2(g)}$

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયાઓ માટે અવસ્થા સંજ્ઞાઓ સાથે સંતુલિત રાસાયણિક સમીકરણો લખો.
$(i)$ બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈને અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે.
$(ii)$ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ (પાણીમાં) હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ (પાણીમાં) સાથે પ્રક્રિયા કરીને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે.

Difficult
View Solution

શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે ગણવામાં આવે છે? સમજાવો.

ઓક્સિજનના ઉમેરા કે દૂર થવાના સંદર્ભમાં "ઓક્સિડેશન" સમજાવો અને બે ઉદાહરણો આપો.

નીચે આપેલી પ્રક્રિયા માટે કયા વિધાનો ખોટા છે?
$2 PbO_{(s)} + C_{(s)} \longrightarrow 2 Pb_{(s)} + CO_{2(g)}$
$(a)$ લેડનું રિડક્શન થાય છે.
$(b)$ કાર્બન ડાયોક્સાઇડનું ઓક્સિડેશન થાય છે.
$(c)$ કાર્બનનું ઓક્સિડેશન થાય છે.
$(d)$ લેડ ઓક્સાઇડનું રિડક્શન થાય છે.

આકૃતિમાં દર્શાવેલ એક કસનળીમાં એકત્રિત થયેલ વાયુનો જથ્થો બીજી કસનળીમાં એકત્રિત થયેલ વાયુના જથ્થા કરતાં બમણો શા માટે છે? આ વાયુનું નામ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo