$975\, {~K}$ પર નીચે આપેલ રાસાયણિક પ્રક્રિયા માટે નીચેની માહિતી મેળવવામાં આવ્યો હતો.
$2 {NO}_{({g})}+2 {H}_{2({~g})} \rightarrow {N}_{2({~g})}+2 {H}_{2} {O}_{({g})}$
$[NO]$ ${mol} {L}^{-1}$ |
${H}_{2}$ ${mol} {L}^{-1}$ |
વેગ ${mol}L^{-1}$ $s^{-1}$ |
|
$(A)$ | $8 \times 10^{-5}$ | $8 \times 10^{-5}$ | $7 \times 10^{-9}$ |
$(B)$ | $24 \times 10^{-5}$ | $8 \times 10^{-5}$ | $2.1 \times 10^{-8}$ |
$(C)$ | $24 \times 10^{-5}$ | $32 \times 10^{-5}$ | $8.4 \times 10^{-8}$ |
${NO}$ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ $....$ છે.
પ્રક્રિયકની ...... $M$ સાંદ્રતાએ પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય કમની પ્રક્રિયાના વેગ અચળાંક સમાન થાય.
આપેલી પ્રાથમિક રાસાયણીક પ્રક્રિયા,${A_2} \underset{{{k_{ - 1}}}}{\overset{{{k_1}}}{\longleftrightarrow}} 2A$ માટે $\frac{{d\left[ A \right]}}{{dt}}$ શું થશે?
પ્રકિયા માટે
$2{N_2}{O_5}\, \to \,4N{O_2}\, + \,{O_2}$
પ્રકિયા નો દર શું હશે ?
$2A + B \rightarrow $ નીપજ પ્રક્રિયામાં $B$ નું સાંદ્રણ બમણું કરવામાં આવે તો અર્ધ આયુષ્ય સમય બદલાતો નથી. પરંતુ જ્યારે ફક્ત $A$ ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ બમણો થાય છે. તો આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનો પરિમાણ (એકમ) જણાવો.