પ્રક્રિયકની ...... $M$ સાંદ્રતાએ પ્રથમ ક્રમ, દ્વિતીય ક્રમ અને તૃતીય કમની પ્રક્રિયાના વેગ અચળાંક સમાન થાય.

  • A

    $2$

  • B

    $1.5$

  • C

    $1$

  • D

    $0.5$

Similar Questions

સંયોજન $A \rightarrow B$ ના પરિવર્તન માટે,પ્રક્રિયાનો વેગ અચળાંક $4.6 \times 10^{-5}\,L\,mol ^{-1}\,s ^{-1}$ માલૂમ પડેલ છે. તો પ્રક્રિયાનો ક્રમ $.............$ છે.

  • [JEE MAIN 2023]

$A + B \rightarrow $ નિપજ, પ્રક્રિયા માટે $A$ ના સંદર્ભમાં ક્રમ  $1$ છે અને $B$  ના સંદર્ભમાં ક્રમ $1/2 $ છે. જ્યારે $A$  અને $B$  બંનેની સાંદ્રતા ચાર ગણી વધે છે. તો દર એ ....... ગુણાંક વધે છે.

નીચેના દરેક પ્રક્રિયા અચળાંક પરથી પ્રક્રિયા ક્રમ શોધી કાઢો.

$(i)$ $k=2.3 \times 10^{-5} \,L \,mol ^{-1}\, s ^{-1}$  $(ii)$ $k=3 \times 10^{-4}\, s ^{-1}$

$A + 2B\rightarrow $ નિપજ $ (P)$  પ્રક્રિયાનો દર નિયમ $\frac{{d[P]}}{{dt}}\,\, = \,\,K{[A]^2}[B]$ છે. જો મોટા પ્રમાણમાં $ [A]$  લેવામાં આવે તો પ્રક્રિયાનો ક્રમ શું થશે?

નીચે આપેલી પ્રક્રિયાઓ $NO$ ની $Br_2$ સાથેની પ્રક્રિયા $NOBr$  મેળવવા માટેની છે.

$NO_{(g)} + Br_{2 (g)} $ $\rightleftharpoons$ $ NOBr_{2 (g)} , NOBr_{2 (g)} + NO_{(g)}\rightarrow 2 NOBr_{(g)}$  જો બીજી પ્રક્રિયાએ વેગનિર્ણાયક તબક્કો હોય તો પ્રક્રિયાનો ક્રમ $NO_{(g)} $ ના સંદર્ભમાં........ હશે.