ઍરિસ્ટોટલનો ગતિ અંગેનો નિયમ લખો.
$\vec v$ જેટલા વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો લાગે છે.આ બળોના મૂલ્ય અને દિશાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણની પાસપાસેની બાજુઓ વડે દર્શાવી શકાય,તો આ કણ કેટલા વેગથી ગતિ કરતો હશે?
આપેલ તંત્ર માટે ખૂણો ${\theta _1}$ ....... $^o$ થશે.
ઊંચે ફટકારેલા બોલને કેચ કરવા ક્રિકેટર બોલ સાથે હાથને પાછો ખેંચે છે ? શાથી ?
બળ અને સંપર્કબળ ની વ્યાખ્યા આપો . ક્ષેત્રબળના ઉદાહરણ લખો.
ભારે પદાર્થને નિશ્ચિત પ્રવેગથી લાવવા માટે મોટા પ્રારંભિક પ્રયત્ન (બળ)ની જરૂર શાથી પડે છે ?