$\vec v$ જેટલા વેગથી ગતિ કરતાં એક કણ પર ત્રણ બળો લાગે છે.આ બળોના મૂલ્ય અને દિશાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણની પાસપાસેની બાજુઓ વડે દર્શાવી શકાય,તો આ કણ કેટલા વેગથી ગતિ કરતો હશે?
$\vec v$ બદલાય નહી
$\vec v$ કરતાં ઓછા વેગથી
$\vec v$ કરતાં ઓછા વધુ વેગથી
$\vec v$ વેગ મહત્તમ બળ $BC$ બાજુ પર
આપેલી આકૃતિમાં, બ્લોક વડે જમીન પર લગાડવામાં આવતું લંબ બળ
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, એક $70\,kg$ દળ ધરાવતા, બગીચામાં વપરાતા, રોલરને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $\vec{F}=200\; N$ ના બળ વડે ધક્કો મારવામાં આવે છે. રોલર ઉપર લંબ પ્રતિબળ $...........\,N$ થશે. ( $g=10\,m s ^{-2}$ લો.)
Free body diagram એટલે શું?
વજન $W$ અને ત્રિજ્યા $5\, cm$ ધરાવતા એક નિયમિત ગોલકને એક દોરી સાથે આકૃતિ માં બતાવ્યા મુજબ બાંધેલો છે. તો દોરીમાં તણાવ કેટલું હશે?
$\theta $ કોણ ઢાળ પર પડેલા $m$ દળનું લંબ બળ કેટલું ?