રેખીય સતત વિધુતભાર વિતરના લિધે કોઈ બિંદુ પાસેનું વિધુતસ્થિતિમાનનું સૂત્ર લખો.
$10\,cm$ ત્રિજયા ધરાવતા ગોળીય કવચના કેન્દ્રથી $5\,cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન $V$ છે.તો કેન્દ્રથી $15\, cm$ અંતરે વિદ્યુતસ્થિતિમાન કેટલું થાય?
આપેલ આલેખ _____ નો ફેરફાર (કેન્દ્રથી $r$ અંતર સાથે) દર્શાવે છે.
$a$ અને $b$ (જ્યાં $a < b)$ ત્રિજ્યાઓ ધરાવતા ગોળાઓ $A$ અને $B$ એકબીજાથી ખૂબ જ લાંબા અંતરે છે.બંને ગોળાઓ પર $100\,\mu C$ જેટલો ચાર્જ રહેલ છે, જો બંને ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે તો નીચેનામાંથી ક્યું પરીણામ મળે?
$Q$ વિજભાર બે સમકેન્દ્રિય $r$ અને $R ( R > r)$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળા પર એવી રીતે પથરાયેલ છે કે જેથી બંને ગોળા પરની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન રહે. બંનેના સમાન કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?
$0.4\,m$ ત્રિજયાવાળા વર્તુળના કેન્દ્ર $O$ પર વોલ્ટેજ કેટલો થાય?