$a$ અને $b$ (જ્યાં $a < b)$ ત્રિજ્યાઓ ધરાવતા ગોળાઓ $A$ અને $B$ એકબીજાથી ખૂબ જ લાંબા અંતરે છે.બંને ગોળાઓ પર $100\,\mu C$ જેટલો ચાર્જ રહેલ છે, જો બંને ગોળાઓને વાહક તાર વડે જોડવામાં આવે તો નીચેનામાંથી ક્યું પરીણામ મળે?
ચાર્જ $A$ થી $B$ તરફ જશે.
ચાર્જ $B$ થી $A$ તરફ જશે
વાહકતારમાં ચાર્જનું વાહન નહિ થાય
બધાં જ ચાર્જ વાહકતારમાં આવી જશે
$(0, 0, d)$ અને $(0, 0, - d)$ પાસે અનુક્રમે અને બે વિધુતભારો મૂકેલાં છે, તો કયા બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય થશે ? તે જણાવો ?
સ્થિતિમાનના તફાવતનું પારિમાણિક સૂત્ર ........ છે.
પ્રદેશમાં $x$ -અક્ષની ઘન દિશામાં સમાન વિદ્યુત આવેલ છે. $A$ ને ઊગમબિંદુ તરીકે લો. $B$ બિંદુ $x$-અક્ષ પર $x = + 1\ cm$ અને $C$ બિંદુ $y$-અક્ષ પર $y = +1\ cm$ અંતર આવેલ છે. તો $A, B$ અને $C$ આગળ સ્થિતિમાનને ....... લાગું પડશે.
$R$ ત્રિજયાની ગોળીય કવચ પર $q$ વિદ્યુતભાર છે. તેના કેન્દ્ર પર બીજો $Q$ વિદ્યુતભાર મૂકેલો છે. કવચના કેન્દ્રથી $R\over 2$ અંતરે બિંદુ $p$ પર વિદ્યુતસ્થિતિમાન કેટલુ થાય?
પારાના એકસમાન દરેક $512$ ટીપાંઓને $2\, V$ ના સ્થિતિમાનથી વીજભારિત કરવામાં આવે છે. ટીપાંઓને જોડીને એક ટીપું બનાવવામાં આવે છે. આ ટીપાનું સ્થિતિમાન .......... $V$ થશે.