સમાંતર પ્લેટ કેપેસીટન્સમાં પ્લેટને અલગ કરવા માટે કરવું પડતું કાર્ય મેળવો. 

  • [AIIMS 2002]
  • A

    $CV$

  • B

    $\frac{1}{2}{C^2}V$

  • C

    $\frac{1}{2}C{V^2}$

  • D

    None of these

Similar Questions

$V \rightarrow Q$ નો આલેખ નીચે દર્શાવ્યો છે. આ આલેખમાં $\triangle OAB$ નું ક્ષેત્રફળ શું દર્શાવે છે?

બે $C$ અને $2\, C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V$ અને $2\, V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા $.....CV^2$ જેટલી હશે. 

  • [JEE MAIN 2020]

ચિકિત્સામાં ઉપયોગમાં આવતા ડિફિબ્રીલેટર માટે લીધેલ $40\;\mu F$ ના કેપેસીટરને $3000\,V$ વડે ચાર્જ કરવામાં આવે છે. તેમાં સંગ્રહ પામતી ઉર્જા દરેક $2\,ms$ ના અંતરાલમાં દર્દીને આપવામાં આવે છે. તો દર્દીને અપાતો પાવર ......$kW$ હશે. 

  • [AIIMS 2004]

કેપેસિટરમાં ઊર્જા કેવી રીતે સંગ્રહ પામે છે ? અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર મેળવો.

જો $C$ કેપેસિટન્સ અને $Q$ ચાર્જ ધરાવતા કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો થતું કાર્ય......