શેષ પ્રમેયના ઉપયોગથી $x^{3}+x^{2}-26 x+24$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરતાં મળતી શેષ શોધો

$x-4$

  • A

    $6$

  • B

    $0$

  • C

    $2$

  • D

    $9$

Similar Questions

નીચે આપેલી બહુપદીઓને ચલની સંખ્યા અનુસાર વર્ગીકૃત કરો.

$x^{2}+x+1$

બહુપદી $2 x^{2}-7 x-15$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો

$x-2$

બહુપદી $7 x^{5}-4 x^{4}+2\left(x^{3}\right)^{2}-x^{2}+35$ નો ઘાત ........ છે. 

અવયવ પાડો

$8 x^{3}-26 x^{2}+13 x+5$

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? 

$4-5 y$ નું શૂન્ય $\frac{-4}{5}$ છે.