નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? 

$4-5 y$ નું શૂન્ય $\frac{-4}{5}$ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

A zero of a polynomial $p ( x )$ is a number $c$ such that $p ( c )=0$

Let $p(y)=4-5 y$

$\therefore \quad p\left(-\frac{4}{5}\right)=4-5\left(\frac{-4}{5}\right)=4+4=8 \neq 0.$

Hence, $-\frac{4}{5}$ is not a zero of $4-5 y.$

Similar Questions

જો $(5 x-3)^{2}=25 x^{2}+k x+9,$ હોય, તો $k$ શોધો.

નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો

$8 x^{3}-343$

નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?

$\pi x^{2}-\sqrt{3} x+11$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, નીચેનાની કિંમત મેળવો.

$101 \times 102$

$ g(x)=\frac{x}{3}-\frac{1}{4}$ એ $p(x)=8 x^{3}-6 x^{2}-4 x+3, $ નો અવયવ છે કે નહિ તે ચકાસો.