તાપમાનમાં વધારો થતાં,આપેલ પદાર્થની ઘનતા નીચેનામાંથી કયા સંબંધ મુજબ બદલાય છે?

  • A
    $\rho = \rho_0(1 + \gamma \Delta \theta)$
  • B
    $\rho = \rho_0(1 - \gamma \Delta \theta)$
  • C
    $\rho = \rho_0 \gamma \Delta \theta$
  • D
    $\rho = \rho_0 / \gamma \Delta \theta$

Explore More

Similar Questions

$0^{\circ}C$ તાપમાને $1 \, L$ કદ ધરાવતા કાચના ફ્લાસ્કને આ તાપમાને મર્ક્યુરી (પારો) થી પૂરેપૂરો ભરવામાં આવે છે. હવે ફ્લાસ્ક અને મર્ક્યુરીને $100^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો મર્ક્યુરીના કદ પ્રસરણનો ગુણાંક $1.82 \times 10^{-4} \, ^{\circ}C^{-1}$ હોય અને કાચના રેખીય પ્રસરણનો ગુણાંક $0.1 \times 10^{-4} \, ^{\circ}C^{-1}$ હોય,તો કેટલો મર્ક્યુરી ($cc$ માં) બહાર નીકળી જશે?

Difficult
View Solution

ગ્લિસરીન માટે કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4} \ K^{-1}$ છે. તેના તાપમાનમાં $40^{\circ}C$ નો વધારો થતાં ગ્લિસરીનની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?

જ્યારે બે અલગ-અલગ પાત્રો $A$ અને $B$ નો ઉપયોગ કરીને પ્રવાહીના આભાસી વિસ્તરણના સહગુણકો નક્કી કરવામાં આવે છે, ત્યારે તે અનુક્રમે $\gamma_1$ અને $\gamma_2$ છે. જો પાત્ર $A$ ના રેખીય વિસ્તરણનો સહગુણક $\alpha$ હોય, તો પાત્ર $B$ ના રેખીય વિસ્તરણનો સહગુણક કેટલો હશે?

સામાન્ય દબાણે $20^{\circ}C$ તાપમાને એક વાયુનું કદ $100 \, cm^3$ છે. જો તેને $100^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે,તો તે જ દબાણે તેનું કદ $125 \, cm^3$ થાય છે,તો સામાન્ય દબાણે વાયુનો કદ પ્રસરણાંક કેટલો હશે?

આદર્શ વાયુ સમીકરણ પરથી કદ પ્રસરણાંક મેળવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo