વ્હાઇટ બોર્ડ પર લખવા માટે વપરાતી માર્કર પેનની રિફિલ ફાઈબરની કેમ બનાવવામાં આવે છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જ્યારે આવી પેન વડે બોર્ડ પર લખવામાં આવે ત્યારે શાહીએ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરવી પડે છે. ફાઈબરની રિફિલમાં,શાહી ફાઈબર દ્વારા બનેલી કેશિકાઓમાં કેશિકાત્વ (capillary phenomenon) ને કારણે ગતિ કરે છે. આથી,તે બોર્ડ પર અસ્ખલિત રીતે લખવા માટે ઉપયોગી બને છે.

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી એક કેશનળીને પાણીમાં ડુબાડતા પાણી $H$ ઊંચાઈ સુધી ઉપર ચડે છે. કેશનળીમાં રહેલા પાણીનું દળ $M$ છે. જો નળીની ત્રિજ્યા અડધી કરવામાં આવે,તો કેશનળીમાં ઉપર ચડતા પાણીનું દળ કેટલું થશે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: જો કેશિકા નળીને પહેલા ઠંડા પાણીમાં અને પછી ગરમ પાણીમાં ડૂબાડવામાં આવે,તો ગરમ પાણીમાં કેશિકા ઉન્નયનની ઊંચાઈ ઓછી હશે.
વિધાન $II$: જો કેશિકા નળીને પહેલા ઠંડા પાણીમાં અને પછી ગરમ પાણીમાં ડૂબાડવામાં આવે,તો ઠંડા પાણીમાં કેશિકા ઉન્નયનની ઊંચાઈ ઓછી હશે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો:

કેશનળીમાં પાણી $20 \ mm$ ની ઊંચાઈ સુધી ઉપર ચડે છે. જો કેશનળીની ત્રિજ્યા તેની અગાઉની ત્રિજ્યા કરતાં $\frac{1}{3}$ ગણી કરવામાં આવે,તો કેશનળીમાં પાણીની નવી ઊંચાઈ કેટલી હશે ($mm$ માં)?

એક કેશિકા નળીમાં પ્રવાહી $2 \ cm$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે; તે કિસ્સામાં,ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $0^{\circ}$ છે. હવે નળીને વધુ નીચે ઉતારવામાં આવે છે,જેથી કેશિકા પ્રવાહીની સપાટીથી માત્ર $1 \ cm$ ઉપર રહે છે. આ કિસ્સામાં,ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ $......^{\circ}$ થશે.

Difficult
View Solution

$1.00 \ mm$ ત્રિજ્યા ધરાવતી એક સાંકડી કાચની કેશળીને પારો ભરેલા પાત્રમાં ડુબાડવામાં આવે છે. કેશળીની બહારના સામાન્ય સ્તરની સાપેક્ષમાં પારો કેટલા સ્તર નીચે ઉતરશે? $..... \ mm$
$[$પારાનું પૃષ્ઠતાણ $= 0.465 \ N/m$,પારાની ઘનતા $= 13.6 \times 10^3 \ kg/m^3$,કાચ સાથેનો સંપર્કકોણ $= 135^{\circ}$,$g = 9.8 \ m/s^2]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo